Pages

દિવ્યાબેનને શ્રદ્ધાંજલી

 


આપણી વાડીનું એક ફૂલ  ખરી પડ્યું ,
મહેકતી સુગંધ એની , સર્વેમાં પ્રસરાવી ગયું;
ઇન્દિરા-જ્યોત્સ્ના સંગે , એ 'બેલા'વાડીમાં ,
મંજુલ મધુર ઘૂમી રહ્યું ! 
રહેશે હૈયે સદાય એ , સુગંધિત યાદ બની ,
"દિવ્યા  " નામધારી તે , દિવ્યઆત્મામાં ભળી ગયું ;
ને એ દિવ્યલોક્ના ચમનમાં , પ્રભકૃપાથી જડાઈ ગયું !!! 
 ૐ શાંતિ ૐ એ ઉર્ધ્વ ગતિ પામે ૐ શાંતિ 
                                           20 એપ્રિલ 2025

No comments:

Post a Comment