-----આ ભર્યા ભર્યા માહોલમાં ,અંતર કાં ખાલી ખાલી ?
-----શું ઝંખે , શાને ટળવળે આ , સમજાય નહીં ને ખટકો ખાલી ખાલી !
-----પળ ,મહિના, વરસો વીતી ગયાં , દોડતાં ,હાંફતાં ,ખાલી ખાલી।
-----રે "બેલા" સંભાળ તરાપાને , ઉછાળી દે નહીં ,આ લોઢ ,ખાલી ખાલી।
24\11\2019
5.20.એ.એમ.
No comments:
Post a Comment