-----મારાં મનના સમંદરમાં તોફાનો ઘૂઘવે ,
-----મોજાઓ ઉછળે ને છાતીએ આથડે ;
-----જીવન-કિનારી ફીણ ફીણ થઇ ગઈ છે,
-----ને, મોજાઓની પછડાટોથી ખાલી ચડી ચરણે ,
-----શ્યામ-છીપ કે મિલનનું મોતી મળશે ક્યારે ?
-----બુલાવાના શંખ ફૂંકી થાક્યાં ,શ્વાસ, હાંફીને ! !
25\11\2019
2.00 પી.એમ.
No comments:
Post a Comment