સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
જીવન નથી
-----ભવ સાગરથી દૂર ભાગી જવું , જીવન નથી ,
-----ભવ સાગરમાં ડૂબી જવું , જીવન નથી ;
-----તરતાં રહીને ,મોજાઓ સામે લડીને ,ઝઝૂમીને ;
-----પાર ઉતરવું એ જ છે જીવન-તત્વ, બીજું કઈ નથી।
10\11\2019
11.15.એ.એમ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment