-----આ મેહુલો જો ને , કેવો સતાવે !
-----આવી આવી મારા હૈયાં દઝાડે !
-----ઘનઘોર શ્યામ નભ ,તુજ યાદ અપાવે ;
-----અને તારી જેમ જ ભીના વાયરે ઝુલાવે ,
-----આભ-ધરતીનું આ સ્નેહ મિલન દિલ જણાવે ,
-----ત્યાં , આ , વળી ટપકતી ધાર ,હીબકે ચડાવે।
-----કોની ધારા વધે ? વાદળની કે નૈનની ? જે ચેન ચુરાવે !
-----અળગી ના રાખ કાન્હા ! હવે બિરહા બેલા"નો શ્વાસ છોડાવે ! !
7\11\2019
No comments:
Post a Comment