-----શુભ મંગલ દિન આયો રે ,
-----દીપમાળ ઝિલમિલ પ્રગટાવો રે।
-----વાકદ્વાદશી એ શારદે માં રસમય વાણી દીજ્યો રે ,
-----ધન ત્રયોદશી એ લક્ષ્મી જી આંગણ આવો રે ;
-----ધન્વંતરીજીને સાથ લાજયો રે ,
-----આરોગ્ય, ઐશ્વર્ય પ્રદાન કિજયો રે -
-----ચતુર્દશીએ હે કાલિકા !મન અંધકાર હટાજ્યો રે ,
-----દીપાવલી એ દિલ ઉજાળો આનંદે નાચ્યો રે ,
-----નવા વર્ષની નવી ઉમંગે ભાનુ ભરપૂર ભાયો રે ,
-----"બેલા "એ હરખાતાં ,મલકાતાં મધુર મહેક વહાવી રે।
22\10\2019
5.40.પી.એમ.
No comments:
Post a Comment