Pages

બે ચિત્ર



-----મારી રે વાડીનો મોરલો ,ઘૂમી વળ્યો સારું ખેત ,
-----વીણી વીણીને થાક્યો હંસલો ,ના મળ્યું મોતી  એક ;
-----કિયા રે ભવે મળશે બાજરો ,ને કિયા રે ભવે મળશે હેત ?
-----કિયા રે ભવે પીશું  અમીબુન્દ , ને કિયા રે ભવે થાશે ભેટ  ? ! 
                               
***********************************************************

-----શ્યામ તારી મુરલી છેડે છે એવી તાન ,
-----દોડી આવું છું હું તો ભૂલી સાન ભાન ,
-----મુરલીના સુરે રેલાવી એવી રસલ્હાણ ,
-----કે ઝીલું ઝીલું તો એ પ્યાસા રહે કાન ! 
                                               30\10\2019 
                                                     9.15. એ.એમ. 

No comments:

Post a Comment