-----જય જય હે મહામાયા મહાલક્ષ્મી વન્દન હો ,
-----જય જય હે પદ્માસનધારિણી વન્દન હો
-----જય જય હે શ્વેતામ્બરી મહાલક્ષ્મી વન્દન હો
-----જય જય હે સિદ્ધિ-બુદ્ધિ પ્રદાયિની વન્દન હો
-----જય જય હે જગન્માતા મહાલક્ષ્મી વન્દન હો
-----તુજ સંગે પધાર્યાં ધન્વન્તરીજી વન્દન હો
-----ઐશ્વર્ય , આરોગ્ય , શક્તિનાં કૃપાનિધિ વન્દન હો
-----પૂજન કીધું ,દીપમાળ પ્રગટાવી વન્દન હો
-----અર્પ્યા અક્ષત ,"બેલા"ફૂલ સુગંધી વન્દન હો
-----દ્યો વર , કરું તવ પાઠ સદૈવ ધ્યાનથી વન્દન હો
22\10\2019
6.00 પી.એમ.