સાંભળ્યું છે,
મૃત્યુ પામેલો પાર્થિવ દેહ
આકાશમાં
તારો બનીને
સ્વજનોને નિહાળે છે /ઝળહળે છે.
આ અસંખ્ય તારોમાંથી
શોધી શકીશ
હું
એક નાનકડો તારો?
બેલા.
૧૦-૩-૨૦૦૦/૧૧.૧૦.પી.એમ.
No comments:
Post a Comment