વગડા વચાળે,ફૂલો અને ઝાડ વચાળે
ભ્રમરના ગુંજારવ,પંખીનાં કલરવ
ઝરણાંના ઠમકા ,અને વાયુની વાંસળી વચાળે
અમે તો લો'તા રહ્યાં અમ આંખડી
એકલતા વચાળે!!
બેલા
૨૮-૧૦-૧૯૮૬
No comments:
Post a Comment