કન્યા વિદાયને અને મૃત્યુને મંગળ ગણ્યા છે। એક આંખમાં આંસુ અને બીજીમાં આનંદ હોય છે। બેઉ પ્રસંગ વિદાય અને મિલનનાં છે। કન્યા , માત -પિતાના ગૃહેથી વિદાય લેતાં , એક આંખમાંથી વિરહનું અશ્રુ વહાવે છે ,અને, તે જ સમયે પતિ સાથેનાં જીવનના સપનાના આનંદનું અશ્રુ વહાવે છે। એ જ રીતે મૃત્યુ પામતી વ્યક્તિની સ્થિર આંખમાં પણ ; એકમાં સ્વજનને છોડી જવાના દુ:ખનું છૂપું અશ્રુ ટિંગાયેલુ હોય છે , અને સાથે જ જીવ ,શિવના મિલનના આનંદે બીજી આંખમાં
વિદાય --- કન્યાની અને દેહની (આત્માની)
કન્યા રૂએ એક આંખે , દુ:કહી હ્રદયી સગાની આંખો રડે ,
વળી ,મલકે બીજી આંખે ; એક દેહના વિદાય સમયે ;
દુ:ખી છે છોડતાં માત -પિતાને , આત્મા છે , અધીર ઈશ-મિલનને ,
હર્ષિત છે ,ઉત્સુક છે ,પિયુ મિલનને કાજે। દેહની આસક્તિ રૂએ ,અને આત્માની અનાસક્તિ હસે !
બન્નેમાં વિદાયમાં એક આંસુ, એક હાસ્ય ,
દાખવે છે , વિરહ-મિલનના બે ભાવ ! ! !
10\11\2020
11.25.એ.એમ.
No comments:
Post a Comment