-----મુજને એક જ તારી આસ ,
-----તારા ભરોસે ચાલી રહ્યો આ શ્વાસ ;
-----બસ, હવે હું છુટ્ટી , ઝંખું , તુજ પાલખી-વિલાસ ,
-----સજીધજી ,એમાં હું આવું ,કરું તુજ શરણે નિવાસ !
21\10\2020
12.20. એ.એમ.
No comments:
Post a Comment