Pages

શ્રી ચરણે







     જિંદગીના આ પડાવે ,હવે મારે શું ચીન્તવું ?
     જીવન સોંપ્યું તવ ચરણોમાં ,મારે હવે શું ખોવું ?

     ઘરની ચિંતા ,ધનની ચિંતા ,મારે શું લેવું કે દેવું ?
     તારાં થકી જે કાંઈ થાયે ,તે જ તો મારે સ્વીકારવું !

     "બેલા" તો ઝૂકી નમન કરે ,જતન તો તારે જ કરવું !
                                               ૮\૨\૨૦૧૪ --૭.૪૦ એ। એમ

No comments:

Post a Comment