નાથ !મને અવ તો જગથી ઉગારો !?
મોહ માયાની ભૂલ-ભલામણીમાં
આ જીવડો ફ્સાણો ---નાથ...
ધ્રુવ પ્રહ્લ્લાદની માયા તોડી
અંકમાં તે છુપાવ્યા.
મીરાંને મમતાને ખાતર
કાળજે તે જ્ડાવ્યા .
"બેલા"અભાગી વિનવી થાકી
આલ્યો તે જાકારો !
નાથ !અવ તો જગથી ઉગારો !
બેલા
૩૦-૬-૧૯૯૫ ૧.૩૦.પી.એમ.
No comments:
Post a Comment