Pages

જ્યોત

  


સ્વયં પ્રકાશિત આત્મ-જ્યોતની શગને -
નીરખી  લે, ચૂમી લે , એ દિવ્યતાને ;
સમાવ , એ જ્યોતને મસ્તક પર, અંતરંગને ,
બ્રહ્મોપાસનાથી પામીશ તું એ પરબ્રહ્મને ! 
                                      ???         

No comments:

Post a Comment