Pages

मैं और मेरी गिटार


(अ )

-----मैं  और मेरी गिटार ,गुनगुनाते हैं ,बन के यार | 

-----रब ने दी है जो सज़ा ,नहीं मतलब के बिना ,
-----मनुष्य ने जंगल को काटा ,फोड़ा बम्ब से दरिया ;
----- अवकाश को भी कहाँ छोड़ा ? ! 
-----तोड़ दिया ओझोन  का परदा  ! 

-----मुर्गी खाई, खाया बकरे का पाया ,
-----साँप , चिमगादड़ ,न जाने अनगिनत जीवों  को खाया ! 
-----पानी को रंगीन बनाया , भर के मदिरा का प्याला ,
-----पशु से भी बन कर बदतर ,संयम छोड़ा ,
-----हर देस में मानव सागर उमटाया   ! ! 

-----जब जब बोज धरती पे उभरा ,रब ने कोई नया खेल खेला ;
-----कुरुक्षेत्र से ले कर , वर्ल्ड वोरों का ,
-----कहर ,सृस्टि पे था फैलाया ,
-----इस बार भेज रोग ये नया ,
-----सबक फिर से अच्छा सिखलाया | 

-----अब तो सोच  समझ के करो सांझा ,
-----छोडो कुदरत को छेड़ना ज्यादा ;
-----सत्ता से बढ़ कर है ,समजो  , भाईचारा ,
-----"बेला" और गिटार का   है ये  , गुनगुनाना ! | 
                                           २६\३\२०२० 
                                               ३.३०.  पि.एम्. 



                   (ब) 

-----मैं  और मेरा गिटार , गुनगुनाता हैं  बन के यार | 

-----कभी वो मुझे कुछ सुनाती है ,
-----कभी मैं  कुछ गा  लेती हूँ गाना ;
-----बन गये  हैं ,एक दूजे का सहारा ,
-----मस्त बन ,ले रहें ,जीवन का हिलोरा ! 

-----वो टुनटुनाती है ,खश हाला ,
-----मैं  भी खुश ,झनझना के टंकारा ! 
-----हमें इन्तज़ार  नहीं ,चौदह फरवरी का ,
-----हमारे लिए ,हर दिन ,हर पल है , प्यार का इजहारा  | ! 

-----जीवन बग़िया  में है ,अनिल लहराता ,
-----ले के खुश्बू  ,परिमल ,"बेला" के फूल का | 
                                              २६\३\२०२० 
                                                    ११. ५. पि.एम्. 

સંમોહ -બંધ



-----શામળા ! તારો ને મારો આ મેળાપ છે ,
-----આપણા પ્રેમનો આ ભરપૂર વ્યાપ છે। 

-----યમુના કિનારાનો સુંદર ઘાટ છે ,
-----અને , તારી બંસીનો મધુરો નાદ છે ;
-----શાંત  વહેતા જળનો મદિર  નિનાદ છે ,
-----પૂરક એવો ,મયૂરનો ઉત્સવી સાદ છે। 

-----શાંત ચિત્તે ,સંગીતનો આલ્હાદ છે ,
-----વીતે ના ,આ ક્ષણો ,એવો ઉન્માદ છે ;
-----આ સમાધિમાં જ મુક્તિ મળે એ આસ છે ,
-----નવા જન્મે , નવા રૂપે , આરાધવાની પ્યાસ છે। 

-----"બેલા"ને તો , આ , સંમોહ -બંધનો અતિ આનંદ છે ,
-----મઘમઘે છે , અંતરે ,ને , સૃષ્ટિમાં એનો પમરાટ છે ! 
                                                       25\3\2020 
                                                             5.30. એ.એમ। 

करोना वायरस



-----छुओ ना ,छुओ ना छुओ ना कहीं  पे ,सोचो, बैठा हूँ  छुप के  कहाँ  मैं  ? 
-----निकलो ना घर से बिना काम के, और ,मिलो ना मिला के हाथ किसी से | 
-----मित्रों से मिलना फोन पे ही ठीक है ,पड़ोसी भी ठीक है अपने घरों में ! 
-----सामान जरूरी लाओ, उन्हें धो डालो ,फिर नहा लो साबुन मल के ,
-----कितनों के हाथ घूमी है सारी  ,कौन जाने कहाँ  छुपा मैं  ? ! 
-----अपनी सुरक्षा के साथ सोच लो , ना आये कोई और लपेट में ! 
                                                                    २४\३\२०२०  
                                                                         १.. पि.एम्.   

चुभन



-----आज फिर तन्हाई , नागिन सी डसने आई है ,
-----विकल मोरा जियरा , बेबस , जान पे बन आई है ;
-----वो ही अनजान जुस्तजु , वो ही अनजान प्यास तड़पाती है ,
-----ना चहेरा दीखता है , ना पहचान कोई आती है 

-----बस  , तड़पन दिल में ,एक टीस  ले आती है ,    
-----"बेला" को ध्वस्त कर  के , चुभन छोड़ जाती है | 
                                                     १८\३\२०२० 
                                                          ११.. पि.एम्। 

સ્થિર અનિલને



-----અનિલ હલશે નહીં ,  વાયુ વાશે નહીં , તો શ્વાસ લેવાશે કેમ ? ! 
-----લહેરાયા વિના દ્રુમ , બાંહો ફેલાવી ,ડોલશે ,કેમ ? ! 
-----શાખાના ડોલન  વિના ,ફૂલ-પરાગ  ફેલાશે કેમ ? ! 
-----પરાગના  ઊડયા  વિના ,ફસલ ફળશે કેમ ? ! 
-----અનિલ સ્થીર  ,તો , પૂર્ણ જગત સ્થીર ! ! 
-----અનિલના ચલન  વિના ,જીવન સંભવશે  કેમ ? ! 

-----પ્રાણ વાયુ જોડાયેલો છે , પ્રાણ સાથે ,
------જે , અંશ છે , પ્રાણ-તત્વનો ;
-----એને વળી , આ અસમનજસ નો  ભાર કેમ ? ! 
                                                   23\3\2020 
                                                        12.45.એ.એમ. 

કૃષ્ણની કણસ



   કવિઓને રાધા વિરહીણી  દેખાય ,! 
--માતા યશોદાનો વિલાપ સંભળાય ; ! 
--દેવકી માના રોતાં  ડૂસકાં  અનુભવાય , ! 
--કયારે ય કૃષ્ણને  કણસતાં  નિહાળ્યા ? ! 
     કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ , !  સાક્ષભાવે જીવી ગયા ! 
                                  કિન્તુ 
--એ ય માનવ થઈને જન્મ્યા હતા .એમને ય માનવ હૈયાની હાય, હવા  સ્પર્શી હશે।  

આ   જ  કણસ  , કૃષ્ણના કાળજાની , આજે અહીં વિચારું છું। 
--મારી જાણ પ્રમાણે મનુષ્યને અંતકાળે , મૃત્યુ સમયે ,વિતાવેલી આખી જિંદગી યાદ આવે છે। 
સતકર્મ ઓછાં  , ને દિલ  દુભવ્યાના પ્રસન્ગોઓ ઝાઝાં  યાદ  આવે છે। 

            ભાલકા તીર્થમાં જરાના  શરથી ઘાયલ થયેલા ,મનુષ્ય રૂપી ભગવાન શ્રી  કૃષ્ણ પણ એ અવસ્થામાંથી પસાર થયાં હશે ? !  
હા , કદાચ ,   મા દેવકી, યશોદા મૈયા, રાધા બધાય ને વલવલતા મેલ્યાં હતાં !  
એ પ્રેમ-બન્ધન તોડયા વિના  વિદાય લઇ શકે ? સખી દ્રૌપદીની વ્યથા --અંતરનાં  ઊંડાણના ,
એ , સખ્યની દોરી છોડયા વિના પ્રયાણ કરી શકે ? ! 
અરે !   રુક્મણિને , એમનાં  તાદાત્મ્યને ,   તરછોડીને જઈ  શકે ? ! 
જયાં સુધી આ સર્વે શ્રી કૃષ્ણે મુક્ત ન કરે , ત્યાં સુધી શ્રી કૃષ્ણ પણ, મુક્ત ન થઇ શકે ! 

એમના અંતિમ સમયે એ , કા'નો , સખો , પતિ , કેટલું વલખયો હશે અને કેટલા વિનવ્યા હશે સૌને ! ! ? મુક્ત  કરવા અને પ્રયાણ માટે અનુમતિ આપવા ! ? !  મનને મુક્ત કરવા કૃષ્ણ સૌની રાહ જુએ છે અને મનોમન સર્વને મળી , સર્વનો મોહ છોડાવી ,મુક્ત કરી ,પોતાની મુક્તિ મેળવી હશે  !  .
જ્યારે સર્વે કહે છે , " તમારું આપેલું તમને અર્પણ કરીએ છીએ , સિધાવો। " 
ત્યારે કણસ  થી મુક્ત થઇ શ્રી કૃષ્ણ સ્વસ્થાને ગતિ કરે છે 
  અસ્તુ।.
17\3\2020 
         1.40.એ.એમ. 

માનો છો



-----હે શ્યામ ! તમે તો આપવામાં જ માનો  છો ,
-----મારી અપેક્ષાઓ વધુ છે ,એવું જ માનો  છો ;
-----ભલે , કિન્તુ , તમે સર્વને સંતુષ્ટ કરવામાં ય માનો  છો :
-----તો , મને ય , સંતોષથી ભરપૂર મુક્તિ આપવામાં માનો  છો ? ! ?

-----ભૂલી , તમે તો ,-- શોધીયે , ઝંખીએ , ત્યાં ન મળવામાં માનો  છો ! 
-----સત્ય પ્રગટે આત્મામાંથી, હૃદયમાંથી ,ત્યારે જ પામીએ , માનો છો ! 
-----ચરણ પખાળી પ્રેમાશ્રુથી ,સમર્પીએ જાતને ,ત્યારે જ મળવામાં માનો  છો ! 
-----અને અંતે , સમાવી, તમ તેજમાં ભેળવવામાં માનો  છો ! 

-----"બેલા"એ હ્રદયનાં  પર્ણોથી રિક્ત થઇ ,
-----ધીરજથી ,મુક્તિ માટે ડાળો  છે ,હલાવી ;
-----શ્રદ્ધા છે ,સમય થયે ,તમે ,------------
-----રોમરોમમાં વસંત બની ,-------------
-----સમાઈ જવામાં માનો  છો ! ! ! 
                                        16\3\2020 
                                             3.40.પી.એમ. 

અંધારૂ -અજવાળું



-----કેવી આ જિંદગી ! ને કેવી આ દેહ ! 
-----એની વાતો હું યાદ કરું ,
-----સાપ ગયાં  ને લિસોટા રહયાં  ;
-----એવા જીવનને હું ખંખેરું ! 

-----પોણી  આ રાત વીત્યે,જાશે અંધારૃ , ને થાશે ,રૂડું ભળભાંખરું ;
-----જીવન એ વીત્યું , પોણાથી પર ,થાશે એમાં ય રૂપાળું અંજવાળું ! 
-----વા'લાની  વાંસળી બોલાવે તર્જથી ,સૂણી , એ એંધાણીએ રાચું ;
-----"બેલા"ના ફૂલથી મારગ  સજાવીને ,યાદો ઉલાળી, ઉત્કંઠાથી નાચું ! ! ! 
                                                                           15\3\2020 
                                                                                 2.45.એ.એમ. 

ફોરમતો ફાગણ



-----ફાગણ ફોરમતો આયો રે ,ફાગણ ફોરમતો આયો 
-----કેસૂડો  રંગ છવાયો રે , ફાગણ ફોરમતો આયો......ફાગણ। ..

-----પાંદડે પાંદડે સૂરજ સજાયો  રે ,ફૂલે ફૂલે ભ્રમર ભરમાયો રે 
-----ઓલ્યો ફાગણ ફોરમતો આયો....ફાગણ।....

-----મદિર મદિર વાયુ લહેરાયો રે ,રસિક જીવડો હરખાયો રે ,
-----મુગ્ધ યૌવને ઝીલાયો રે ,ગુલાલરંગે રંગાયો રે -ઓલ્યો ફાગણ ફોરમતો આયો ...ફાગણ। .....

-----કેસુડે જળથી ન્હાયો રે ,વિરહી જનને તડપાયો રે ,
-----પિયુ પરદેશમાં મ્હાલ્યો રે ,સખી ! લાવ્યો હૈયે ઉનાળો રે -ઓલ્યો।..

-----રાધાશ્યામનો ખેલ જામ્યો રે ,કુંજવને હિંડોળો હલાવ્યો રે ,
-----સપનામાં રંગે રંગાયો રે ,"બેલા" જુએ ,વ્રજ રઢિયાળો રે 
-----ઓલ્યો ફાગણ ફોરમતો આયો  
-----ફાગણ ફોરમતો આયો રે ફાગણ ફોરમતો આયો.
                                                       12\3\2020 
                                                              1.40.એ.એમ.

નિષ્કામ પાંચાલી



-----શું તૃપ્ત થઇ હતી કૃષ્ણા ?
-----દુ:શાસનના રક્તથી વાળને સિંચી ?
                         કે 
-----દુર્યોધનની ચિરાયેલી  જાંઘ જોઈ ;
-----વિક્ષિપ્ત જેવી, ખડખડાટ હસી ? ! 

-----વૈરાગ્નિમાંથી જન્મેલ યાજ્ઞસેની ,
-----સદાય તપ્ત અને ઝુલસતી ,  છતાં ય ,
-----ધર્મ-કર્મમાં સંતુલિત રહેતી નારી ,
-----પાંચાલીએ તો પૂર્ણ કરી ,પ્રતિજ્ઞા; 
                   થઇ     નિષ્કામી ! 
                                12\3\ 2020 
                                      12.15 પી.એમ. 

કુરુક્ષેત્ર __ કૃષ્ણનું અને આજનું



-----વર્ષોનાં  વર્ષો વીત્યાં  , કુરુક્ષેત્રનું યુદ્ધ પત્યે ,
-----ગવાક્ષમાં બેઠાં  શ્રી કૃષ્ણ, પ્રયાણ ટાણે ચિંતવે ;
-----વૈધવ્ય પાળતી  આ દ્વારિકા  નગરી ખરે ! 
-----યાદવો નીરસ  થયાં  , નિત્ય કર્મ  જ સંચરે ! 

-----શું કૌરવો જ હણાયાં  એ યુદ્ધે ?! 
-----ના ,હણાયા સાથ આપનારા ય ,નિર્દોષ મૈત્રી ભાવે ! 
-----પાંડવો ય ક્યાં સુખી ? એ ધર્મ વિજયે ? ! 
-----કેટકેટલાં  હણાયા,એ મોતના તાંડવે ! ? ! 
-----સર્વત્ર નીરવ , સ્તબ્ધ ,વ્યથિત વાયુએ ,
-----ભેંકાર ભાસે વસતિ  , મૃત્યુ  પછેડીએ ! 

-----સર્વ કાલે થનગનાવતા  જીવનને ,ઉત્સવે ,
-----એ,શ્રી કૃષ્ણ હવે રહે, સંકોચાયેલા કોચલે ; ! 
-----દ્વારિકા સૂની , તો , જીવન ક્યાં હસ્તિનપુરે ? ! 
-----ત્યાં તો જીવંત શબ સમ સૌ વિચરે  ! 

-----કોણે  શું મેળવ્યું એ મહાયુદ્ધને અંતે ? ! 
-----શું સાચે જ ધર્મથી હણાયા ,અધર્મી, એ ? ! 
-----"બેલા" વિચારે , આજે ય જીવંત થાય છે ,
-----લખેલ ,જે , ઇતિહાસનાં  ઘૃણિત પન્ને ;---
-----એજ ચીરહરણ ,એ જ નિર્લજ્જ કૃત્યો ,
-----એ જ કુંઠિત વિચારધારા , સ્ત્રી-સન્માન ઠેબાય  ઠોકરે ; ! 
-----સત્તા માટે એ જ દાવ ,ચોસરને સોગઠે ,
-----એ જ શકુની ને કૌરવો રમે , હરાવવા, ધર્મને ! ! ! 
                                                       11\3\2020 
                                                            2.45.પી.એમ.

એક લીટી




-----મનની માગણી જુદી, તનની માગણી જુદી ,
-----વચ્ચેના ઝોલામાં સમજવું,અને રહેવું સ્થિર થઇ ! 
                                                     10\3\2020 

જેલ



-----એક જેલ પત્થરની ,એક જેલ જિંદગીની ,
-----આરોપી પુરાય તે પત્થરની  જેલ; 
-----મનની દિવાલોનો અજબ ખેલ ! 
-----માફી માગો ,મુક્તિ મેળવો નહીં  તો ભોગવો  જેલ,
-----કર્તાપણું છોડો ,મુક્તિ મેળવો ,નહીં તો ખેલો ખેલ !
-----ગુસ્સો, તિરસ્કાર ,દ્વેષનું વર્તન ,
-----કરી બતાવું , વાળું વેર ,એ ગુનાનું સર્જન ;
-----પામે જેલ, આ ગુનુગારનું   ભવિતવ્ય  ,
-----અહંકારથી ઉન્માદી  નર્તન ,
-----આજ વર્તન  -વિચાર તે જેલ। 
-----પસ્તાવાના ઝરણે ડૂબે ,તો મુક્તિનો મ્હેલ ;
-----નિર્ણય તારો , વિચારી લે, કયો ખેલવો છે ખેલ ! 
                                                     10\3\2020 
                                                         10.45.પ

વિષાદ



-----રાણી રુક્મણીને ઝરૂખે બેઠાં  શ્યામ,
-----આંખોમાં કાંઈ કેટલાં  ય ભાવો ભરી ,બેઠાં શ્યામ ! 
-----પત્ની ,રૂક્મણિએ મેલી ,મોરલી શ્યામને  હાથ,
-----ને , જોઈ પત્નીનાં મુખ તરફ ,તડપી ઊઠ્યાં  શ્યામ। 

-----ન્હોતી ત્યાં યાદ રાધાની , ન્હોતું  વૃંદાવન ધામ,
------સ્મરણમાં નહોતાં બન્યાં નયનો વિષાદી , શ્યામ;
-----કેમ કરી કહે ભામાને , શાને હૃદયે  દુ:ખી ,શ્યામ  !
-----પંદર દહાડે નષ્ટ થશે , સારું યાદવકુળ ધામ !

-----મૂકી વાંસળી કોરાણે ,ફૂંક્યો પાંચજન્ય કલાન્ત ! 
-----આહટ હૈયે રાણી સ્તબ્ધ ! ,તડપે જોઈ ઘનશ્યામ ;
-----"બેલા" જાણે  છે ,શી રીતે કહે વ્યથિત કહાન __
_____સ્વમુખે ,દ્વારિકાનાથ, થશે યાદવોનો વિનાશ ! ! ! 
                                                         9\3\2020 
                                                             9.30.એ.એમ. 

આખરી ક્ષણ છે-Audio

ગમગીન ગોકુળ


-----કાનુડો હાલ્યો છે ગોકુળ  મેલી ! 
-----ક્રૂર અક્રૂરે ,આ તે કેવી ફોડી દોણી ? ! 
-----શામળિયો નથી રે નંદજીનો કેલી ? ! 
-----"લાલો મારો " રટતી જશોદાજી ઘેલી ? ! 

-----વ્હાણાં  વીત્યાં , ને , વરસો  વહી ગ્યાં ,
-----માતા જોતી વાટ , નેજવે હાથ મેલી ! 
-----માખણ-મિસરીના દેગ ભરી ભરી ;
-----આવતાં  આંસુડાં  લો'તી લો'તી  .

-----માડી  હૈયે હિજરાય ,યાદથી કાનાની  ,
-----ખાંડણિયે દીધો'તો લાલાને  મેં બાંધી ;
-----નંદજી નિઃશ્વાસે , મનની માંહી ,
-----ધકેલ્યો'તો મેં ગોધન વાંહે મેલી। 

-----ગોપીયું રૂવે ," કંજૂસ હું " ,ચાંગળા  માખણની ,
-----નચવ્યો નટવરને કેવો તાતા  થૈ  થૈ ; ! 
-----વસવસતા  સૌ , અને ગાયો ય ની:સાસા  મેલતી ,
-----રાધાજીની તો વાત ક્યાં ? એ  તો ભમે એકલી અટુલી ! 

12\2\2020 
                                                  3.40. પી.એમ। 
------------------------------------------

ત્યાં તો......


-----ટોડલે કાગરાજ આવ્યા ઊડી  ,
-----ને. કાઉં કાઉં થી ખડકી ડોલી ! 
-----માતાજી ઉઠયાં  ઝબકી ,અને 
-----ઝાંપલીએ દોટ  છે મેલી ! ! 

-----શુકનવંતા કાગજીની શુભ  શુભ  બોલી ,
-----આવશે આજ કા'નો ,આસ દેતો, મનભરી ; 
-----મારો વા'લો કરું તને ઓ કાળા  કાગજી ,
-----ને ચડાવું તુજ ચાંચે ,હેમની ખોળી  ! ! 

-----"બેલા"ના શામળા ! લલચાવે ,લીલાઓ તારી ,
-----ભમું સ્વપ્નમાં ,રાચું થઇ ગોપી પ્રેમઘેલી ! ! ! 
                                              12\2\2020 
                                                  3.40. પી.એમ।  

Presentation- 9th Feb. 2020

Presentation at  Vision Centre Of Chinmyaanand ,Geeta study group 
                       Richmond, Va U.S. A .Date 9th Feb. 2020 
                                       CH. 2 , Shlokas ,20,21,22 

Thank you for giving me this opportunity. 
  These shlokaas of 2nd ch. 20,21,22, along with 23 &25 are very well known .Every now and then ,in condolence meetings we hear this,or, we see in news papers as tribute to a person who has passed away . In India it is common, here I don't know . Anyways. 
    Last sunday I said that Sankhya is science of soul.Sam = balance +Khyaa = To tell. Samyk Viveken Khyat   means; To tell ,to make mind balanced. That is Sankhy yog - Gyaan yog . When Arjun became "Vimudh" =vacant minded; Krishna HAS to show him his original nature and his "svadharm ", to make him balanced minded. 
    At this stage Krishna gives explanation or knowledge or understanding about Aatma and Being. He tells ,before this life and after this life ,there is an Evident; the stage in between is Immortal. So This Aatma is neither slayable nor slayer . All bodies that you see here are the bodies only .At the same time you are also a body .And AAtma is undestroyable CAN NOT be a killer or can be killed. 
     There are so many characteristics of AAtma which shows it can't be destroyed. They are 
Avinaashi =Immortal                                                   |Avikaari = Unchangeble     
Ajnmaa =unborn                                                         Avadhya =  not to be killed 
Adaahy =non burning                                                 Apramey =Non theorem \ without definition 
Avyay =Inexhaustible|                                                Achhedya =Uncuttable 
                                                                                   Sthaanu = Steady 
Shaashvt =Eternal                                                      Achal = Firm 
Akuledya =non wetable                                              Avyakt = Un menifested
Nitya =      Always                                                       Achintya = Unthinkable 
Puraatan =Ancient                                                      Anaasheen = Nondestroyable 
Sanaatan= Perpetual or eternal                                  Ahnya = Non slayable 

 Some English version may not be correct as you know ,I can't get proper English words ! 
    So, who is Ajnmaa ithas  to be Avinaashi ;who is unborn ithas  to be immortal. Who is Sanaatan-- eternal\perpetual ithas  to be Puraatan -Ancient .Who is Avikaari -unchangeble ; is to be Anaasheena -nondestroyable . HERE Vikaar means changes-- Birth, Existence ,Growth ,Ripe , Decline or decay and Death . These are 6 vikaaraas of a Being .These are Not in Atoms, IT is unmanageable, so It is Avinaashee ,NON Vanishing Tatv .
   Our "deh buddhi "älways bind us , with the help of ignorance,and makes us "sthul" -"jad" \senseless. Some time we pick up one thought & then we become stubborn on it . That is "jadtv " In gujraati we say to such person " shu aam jadni jem tmaari j vaatne valgi rhyaa chho ! JADTV CHHODO ANE SMJO "   Here Arjun had picked up the idea ,that he will be the killer of his relatives & so he became stubborn on idea to leave the battle . THIS Misunderstanding was to be removed, so Krishna explained AAtma is SHAASHVT. It is eternal, ever existing. In "Kaththopnishd " there  is similar verse said byयमा 
  न जायते म्रियते वा विपाश्चीन 
  न यम  कूटश्चिन ,ना ब भुव कश्चित 
  अजो  नित्य: शाश्वतो, यं  पुराणों 
   न हन्यते हन्यमाने शरीरे 
   The word Vipaashchn means,a  person with knowledge, always full of consciousness. Sometimes we can't see sun in the sky, but we know it IS there and so we Definitely know it's day time . Same way if we know , that there IS eternal Aatma- soul in us , we understand,with that knowledge that soul is inslayable. i
It is Amar . 
    After explaining thus Krishna asks Arjun in 21st shlok--How can a person ,who Knows that soul is indestructible, eternal, unborn and immutable, kill any one or to be killed by any one ?  Which is inevitable is not to be grieved .
   Still further Krishna tryes to give solace by giving example of clothes, Just as we change our old  clothes into new ones, this Aatma changes the Being ,-Body when it becomes "jeern"- old-warn out or when the "karm fal " ends, Abut which we will learn in coming chapters. I will give another example .
   Waves come from ocean, which is endless and beginning less. ,;go up and then come down shatter at the shore and ultimately vanish After that the water goes back to the sea calmly and dissolves in it .     same manner, this Aatma comes (from where we do't know &goes where we don't know : but we can imagine comes from BRHMN-Parmaatmaa or as a part of parmaatmaa, " kyaathi aavyaa , kyaa javaaanaa e bhed bharam ni vaato " but It comes) to this world in form of body\ being ; which grows, goes up
to the height  of life , flows and then goes down being old and ultimately goes back, vanishes into the place from where it has come ; ceases into indismisal subject again and again ;just like ävirat " -non stopping waves of ocean ,in this "bhav-saagar "  JUst like jaayant wheel . The seats go up and down but the center  of it stays where it is . Aatma is the center of jayant wheel of life . We  can color the seats , the passenger may change but the cemter of wheel is permenant . There is a shlok in AATMASHATAKAM 
" PUNARAPI MARANM, PUNARAPI JNANM , PURARPI JNANI JATHRE SHYANM 
   Geeta says body and aatma are separable,so          whatever happens to body does not affect Aatma . We can say Aatma is boundless and  body has boundry, The being -body HAS to be destroyed, Aatma HASN'T .  So use "smatv buddhi änd do your karm .
      We learn philosophy of Aatma in these shlokaas. This is it for today . Thank you for listening patiently. 

નજર્યુંના ડંખ

            

-----વરસાદી મોસમમાં ,વીજળી સંગ  કો'કે ,
-----દીધો ડંખ ને મેલી સળગાવી ! 
-----મલમ તો ના અડ્યાં , ના પાટાપિંડી ! 
-----ના ફૂંકે મળી ,શાંતિ ,લેશે મને ચર્મસોતી  ! 

-----આ નજર્યું ના ડંખ ,ના છૂટે , વૈદે વાત જાણી ,
-----તો હું કેમ રહું અણબુઝી ! અનુભવતી ? ! 
-----વાદળાં દોડીને ઢાંકે ,આ વીજળી ,
-----ને ! ગગડાટ સૂચવે એની રવાનગી !

-----આટલો પરિતાપ ,આટલો સંતાપ દઈ ,
-----જાશો ક્યાં ,પરમ  તેજ , પાછા વળી ? ! 
-----જાવા શેં  દઉં હાવાં , હૈયાની હારી ! 
-----ચમકારા  તેજના શુભ્ર  એ પામી ? ! 

-----મારી હૈયાની આરસીમાં ,ઢળતી આ સાંજે ,
-----મનડું લોભાયું ,બિમ્બ-પ્રતિબિંબથી , ને , 
-----લાગ્યું , કો'કની નજર્યું છે મુજને ચોંટી ! 
-----ઈશારે ઈશારે જેણે  દીધી ,નિશાની અગમની ! 

-----ઊગ્યાં  સમજણનાં  ફૂલ ,જીવન ક્યારીમાં મારી ,
-----ઝીલી વર્ષાની  આ નિર્મળ મીઠી ધારી ! 
-----ચિત્ત ચોરાયું ,ને સમતા ય ધરુજી  
-----હવે "બેલા" જોડી  અંતરમાપ , નિજ વાડીએ બેઠી  ! 
                                                          28\2\2020 
                                                               1.25.પી.એમ. 

અનાહત નાદ



-----કરું આરાધન ,ભક્તિ ભજનના શબ્દથી ,
-----મારે તો મેળવવો તાર ,તુજ દૈવી સુરથી। 

-----ભણકાર વાગે કર્ણમાં  મૃદુલ , દૂર દૂરથી ,
-----નૂપુર રણઝણતાં ,અનહદના ઝણકારથી ;
-----નજીક લાવો , તો , હટુ  હું , શબ્દની સંગતથી ,
-----ઝીલું અનાહત નાદ ,સુણાવો જે સુરથી। 

-----રાત આ શીતળ , ને , અનિલ પણ મથે ક્યારથી ,
-----પહોંચવા તુજ સમીપ ,ચાલી ચીલા પરે ,પડયાં  પુરોગામીથી ! 
-----વાંચી થોથા ,મૂંઝાઈ મતિ , વળી પાછી ,અધવચથી ,
-----પ્રગટાવો તેજ અંતરે ,તો ભાળું  ,તવ વિશુદ્ધ પગથી ! 

-----આભમાં અનહદ બજે છે ,સુર આ , યુગયુગોથી ;
-----"બેલા" સળગી કપૂર સમ ,પ્રસરવા નિજ સુગંધથી ! ! 

  28\2\2020 

                                                               9.00 એ.એમ.