વ્હાલાજી રે ,માનું આભાર તમારો ,તારી, આટલી ,એમ જ ભાવિમાં ય તારો ,
નમું તમને ,ઝંકારી અંતર મનનાં તારો ,જોઉં વાટડી, ક્યારે સંધાય આપણા તારો !
"બેલા" જન્મદિન નિમિત્તે
25 સપ્ટેમ્બર 2023 ,10.40. પી એમ
No comments:
Post a Comment