-----ખેતર ખેડીને ભાઈ , ઢેફાં રે ભાંગો ,
-----એ ધૂળમાં ષડરિપુને રે રગદોળો ;
-----માંહ્યલો હીરો ખોળીને , એને રે તરાશો ,
-----એને ખેતરના ખેતરપાળને ચરણે ધરાવો .
13\1\2021
3.44. પી. એમ
No comments:
Post a Comment