-----અંતકાળે શ્યામ ! દલડે ટકોરા તું મારે છે ,
-----વેણુનાદ કરીને શ્યામ ! મુજને તું તેડાવે છે ;
-----આ આવી , શ્યામ ! શાને મારાં ચરણ ધ્રુજાવે છે ?
-----હાથ તારો , દઈ દે શ્યામ ! શાને આમ તડપાવે છે ?
-----જો , જો , "બેલા" થાળ ,છટકી જાય છે !
-----ભવોભવની સુગંધ તારે ચરણે વેરાઈ જાય છે !
15\1\2021
2.10.એ.એમ.
No comments:
Post a Comment