-----માછીડા હોડી હલકાર , તારે જાવું પેલે પાર ,
-----દરિયે તો માછલાં અપાર ,
-----પૂંછડેથી કરતાં કૈઈ કેટલાય ઘાવ !
-----રહેજે તરતો તું ,ધરી ધીરજ-ધાર ,
-----શ્રદ્ધા-ભક્તિ ને કર્મના હલેસે કર તું વાર .
-----ફડફડશે, શઢ આકાશે ; ફેંકાશે , માછલાં-મગરનાં ધાડ .
-----દીવાદાંડી જ્ઞાનની ,દોરે , સીધે મારગને વાટ ,
-----પહોંચાડશે તને ,"બેલા" ના શામળાને દ્વાર .
26\1\2021
10.45 એ.એમ.
No comments:
Post a Comment