-----ઝાકળના બિંદુ સુકોમલ , -ઝીલે , રવિ-કિરણ , રંગરંગીન ,
-----સૂણે પંખીઓનાં સુમધુર ગાન ,પ્રાણ પૂરતાં, કરી કલગાન ;
-----રે માનવી ! શું સમજાવે ઝાકળ ? ચળકી -ઝળકી લ્યો એમાં -
-----જે મળ્યું અલ્પ જીવન ,ઝૂલી ,"બેલા"ડાળને સુમન .
28\1\2021
11.05.એ.એમ.
No comments:
Post a Comment