-----એક અગ્નિ બાળે , લાક્ષગૃહને ,
-----બીજો અગ્નિ બાળે , પરવર્ષણ પર્વતને !
-----એકમાં કૃષ્ણનાં ફોઈ અને બંધુઓ ,
-----બીજામાં ,પાંડવનાં મામાના પુત્રો !
-----કૃષ્ણએ લીધો ,મથુરામાંથી દેશવટો ,
-----તો, પાંડવોને મળ્યો , હસ્તિનાપુરથી દેશવટો !
-----કેવો સમ્બન્ધ ; મામા-ફોઈના ભાગ્યનો ! ? !
-----"બેલા"ગૂંથાય ,વિચાર-ઝોલે , ખેલ કેવો નસીબનો ! ! !
18\11\2020
11.50 પી.એમ.
No comments:
Post a Comment