Pages

શામળા જી રે



-----મારાં  શામળા જી રે ! તને હેતે વધાવું। 
-----મારાં  શામળા   જી રે ! તને હૈયે વસાવું। 
-----મારાં  શામળા જી રે ! તને વ્હાલે નવરાવું। 
-----મારાં  શામળા જી રે ! તને હીર-ચીરે સજાવું। 
-----મારાં  શામળા જી રે ! તને પાઘ બંધાવું। 
-----મારાં  શામળા જી રે ! તને પ્રેમે જમાડું। 
-----મારાં  શામળા જી રે ! તને સ્નેહે પોઢાડું। 
-----મારાં  શામળા જી રે ! તને વીંઝણો ઢોળું  .
-----મારાં  શામળા જી  રે ! તને "બેલા"સૂંઘાડું। 
-----મારાં   શામળા જી રે ! તારે ચરણે હું ધ્યાઉં। 
                                                 17\3\2018
                                                       7.15.એ.એમ. ઇન્ડિયા 

No comments:

Post a Comment