Pages

અવલંબન


-----તારું મજબૂત આલિંગન ,
-----અને હુંફાળું એક ચુંબન !
-----અર્પે દિલને શીત  સૂકુન !
----- ઓ મન મોહન !

-----તારે સધિયારે છે ,જીવન ,
-----તારે સથવારે છે ,શ્વસન ;
-----માંગુ ,બસ, આટલું ,હે આત્મન !
-----કદિ  યે  છૂટે ના ,તારું ;--
              અવલંબન ! ! 

                                    બેલા 
19\8\2018 
11.35એ.એમ યુ.એસ.એ. 

No comments:

Post a Comment