પ્ર =પાલનહાર ભુ =જીવ-સર્વ ભૂતો
વિભુ=પ્રકાશ , જ્ઞાન, ઉજ્જવળ કરનાર , પ્રકાશમય
ભુ = જીવ -સર્વભૂતો
પ્રભુ પ્રાણનાથ =અંતર્યામી
વિભુ =મન બુદ્ધિને જ્ઞાન વડે ઉજાળનાર
તું જ મારો પ્રભુ , તું જ મારો વિભુ ,
શ્વાસ બનીને શ્વસે , તુજ રમતે રમું ;
તારા ઈશારે જ દોડું ,હસું,ને રડું ,
આ "બેલા"ને મહેકાવે તો મહેંકું ,
ફૂલ ખેરવી લે ,તો ,ઊભું ,બની ઠુંઠુ !
તું જ મારો પ્રભુ, તું જ મારો વિભુ !
13 /6 /2023
5.45 એ એમ
No comments:
Post a Comment