કાન્હા , અબ તો સુનો ... અરજ મોરી
બહોત દિનન સે બિનતી કરત હું ...
અબ તો આ...ઓ મેરા હાથ ધરો.... કાન્હા ...
બંસીવટ પર રા---સ રચા--યો--
એક એક ગોપી સંગ રૂપ સજાયો
"બેલા "અભાગિન,તરસ રહ્યો... કાન્હા...
6/5/2024
5.30. એ એમ
No comments:
Post a Comment