---વણઝારા જેવી મારી જિંદગી !
---તારી સાથે ગોઠડીની શાંતિ ક્યાં ?
---રૂઠીશ મા મારાં વ્હાલમાં !
---દિલમાંથી તું છે દૂર ક્યાં ?
---શ્વાસે શ્વાસે ભજું છું તુજને ,
---રસના જપે જપમાળ જ્યાં;
---ડગલે ડગલે, હવે તુજ મંઝીલ દૂર ક્યાં ?
---વણઝારી ,ફૂલછાબ ભરે છે ;
---ઘૂમતી હર ચમનમાં જ્યાં ,
---"બેલા"ચમેલી,બટમોગરો ,
---તારી નાસિકા થી ફોરમ હવે દૂર ક્યાં ?
બેલા ૧૨\૩\૨૦૧૩
૭.૨૦.પી.એમ.
No comments:
Post a Comment