સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
નાદનો સૂર
તે હતો મદમસ્ત અને હું પણ થયો ચકચૂર,
મહેક સુંઘી એની અને સુણી નાદનો સૂર .
આ જો ને લઇ જાતી મને એનાં પદ્ચીન્હની ધૂળ ,
આખરે પહોંચીશ ,ભેટીશ ને એ કરી શકશે નહી દૂર .
બેલા
૧૯જુલાઈ ૨૦૧૬
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment