Pages

પામું તારો સાથ



----વાદળોમાં વીજળીએ કોર્યું તારું નામ ,
----તિતલી બની આવી બેઠો, તું ,મારે હાથ .
----કરને હૈયે ચાંપી ચાંપી ,પામું તારો સાથ .
----વ્હાલનાં વારિ ઝીલીને હું થઇ જળ બંબાકાર.
----મીઠાં મીઠાં મલકાટે ,માણી ,મેઘધનુ મધલાળ,
----વાયુ વીજને ફોરે ફેલી ,ડોલી "બેલા"ડાળ .
                                              બેલા ૧૧\૨\૨૦૧૬ 
                                                   ૧૦.૪૫.પી.એમ.

No comments:

Post a Comment