---તારો જન્મ દિવસ ઉજવી રહ્યું છે લોક ,શામળા !
---આનંદ-રસમાં તરબોળ છે લોક, શામળા !
---વિધ વિધ રૂપે પૂજી ,તને ઝુલાવે છે લોક,શામળા !
---દિનભર વ્રત રાખી,મધ્ય રાત્રીએ ભોજન લે છે લોક, શામળા !
કિન્તુ
---ભૂલ્યાં,તુજ અવતારનું કારણ ,આ લોક, શામળા !
---એ જ દુષ્ટતા, ભ્રષ્ટાચાર ,અનીતિમાં રાચે છે લોક, શામળા !
---"બેલા" તો વિચાર છે ,ક્યારે સુધરે આ લોક, શામળા !
---અને ફોડે મટકી ,અત્યાચારની ,આ લોક, શામળા !
બેલા ૧\૯\૨૦૧૫
૮.૪૫.પી.એમ.
No comments:
Post a Comment