નિયમ બંધનથી સૂગ શાને ?
જરા નજર ફેરવો , તો એ નિહાળે .
દેખો વૃક્ષને , ટકે ગ્રહી ઊંડા મૂળબંધને ,
નદી ,વીંટળાઈ વહે , ના છોડે કિનારાને ;
વીણા તો સૂરમાં રણકે , બંધાઈ સંગ તારને ,
કુદરતે રચ્યાં આ બંધનો, સમજાવવાને .
જીવનરથ દોડે,લગામે બંધાઈને,
"બેલા"ઝૂલી વળગી ,યમનિયમની વલ્લરીને .
18\4\2023
10.40 એ. એમ .
No comments:
Post a Comment