વાસંતી વાયરા ને વરસાદી માહોલ,
વચમાં ઊઠે કાંઈ ઉનાળુ બપોર !
કુદરતને ફેરવી ! શી વૈજ્ઞાનિક શોધ ! !
સ્પુટનીકો ગાયે આકાશે ,કાંઈ ધોળ !
બિચારાં વૃક્ષ ! ના સમજી શક્યાં આ તોલ !
ખીલવું કે નહીં ?! ના રહયાં સમતોલ.
ક્યાંક પર્ણો ને ક્યાંક સુકાં ઝોલ !
"બેલા" વિમાસે , ક્યાં લઇ જાશે માનવીની આ અવિરત ખોળ ? ! !
12\4\2023
2.40 પી.એમ.
No comments:
Post a Comment