-----માનવી છું, નહીં રહું સદાયે ,
-----કિન્તુ "બેલા"ની ફોરમની સુગંધે ;
-----દોડતાં વાયુને હલકે હલકે હલકારે ,
-----મહેકતા રહેશો, જીવતા જન, સદાયે।
11\10\2020
8.00.એ.એમ.
No comments:
Post a Comment