-----જાપ તારા નામનો કરવો છે , મારે તારું સાધન બનવું છે ,
-----મારે ષડરિપુ મુક્ત બનવું છે ,મારે નિત્યયુક્ત બનવું છે।
-----મારે તારે આસરે રહેવું છે , મારે તારે ચરણે રહેવું છે ;
-----મારે તારે શરણે રહેવું છે ,મારે તારે દ્વારે રહેવું છે.
-----આ જીવન તને ધરવું છે, મારે તારા પથ પર ધોડવું છે ;
-----મારી ચેતનાને જાગ્રત કરવી છે, "બેલા"ની મ્હેક તને ધરવી છે।
15\9\2020
10.45 એ.એમ.
No comments:
Post a Comment