-----છતે દીવડે , આ અંતર અંધારે ,
-----જ્યોતિ ઝળકે , તો યે કોડિયું અંધારે !
-----કાળાશ વળગે , મતિ મૂંઝાય ધુમ્ર્સરે ;
-----દર્પણ હૃદયનું , જો , અહંમથી સ્વચ્છ ઉભરે ,
-----ઝાંખપ જાય ,ને , અંતરે પ્રકાશ ઉજ્જવળે।
-----"બેલા", ઝણકાવી દે , અંતરના એકતારાને ;
-----મળશે જ્યોતિ , જે , પ્રકાશને સંવારે ;
-----નિખારશે કોડિયાને , સિતારી ઝગમગાટે।
6\10\2020
10.40.એ.એમ.
No comments:
Post a Comment