Pages

ઓ પાલનહારા



-----શાને ભુલ્યો અમને , જો ,આ તરફ વળીને ,
-----મોં ફેરવી તું બેઠો , આપણો  પ્રેમ ભૂલીને ;
-----પ્રજળે છે હૈયાં , આમ , સામસામે રહીને ,
-----નીતરતો પ્રેમ-પ્રવાહ ,નેણેથી સરી  સરીને। 

-----કરે પ્રણય-ગોષ્ટિ હૃદયમાં, મૂક રહીને ,
-----જોઉં છું તુને ,હું ,તડપે તું ત્યાં રહીને ;
-----આવી જા, ભેટી જા ,સૌ અહમ ત્યજીને ,
-----અમે તો નમ્યાં  તવ ચરણે , દિલથી , "બેલા" ફૂલ ધરીને। 
                                                                 24\4\2020 
                                                                        4.00. એ.એમ. 

No comments:

Post a Comment