1 બોલે તેના બોર વેચાય --ન બોલ્યામાં નવ ગુણ।
2ઝાઝા હાથ રળિયામણા --સાત સુયાણી એ વેતર વંઠે .
3 ઉજળું એટલું દૂધ નહીં --પીળું એટલું સોનુ નહીં।
4ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો।
5 દૂધ સાકર ને એલચી ,વરિયાળી ને દ્રાક્ષ
કંઠનો ખળ હોય તો પાંચે વસ્તુ રાખ।
6 થોડું ખાધે સુખ ઉપજે ,વધુ ડોક્ટર ખાય .
7 ઊંઘ , આહાર ને આળસ વધારીએ એટલાં વધે ને ઘટાડીયે એટલાં ઘટે .
વિરોધી શબ્દો ,
અગમબુદ્ધિ--પચ્છમબુદ્ધિ , અનુગામી -પુરોગામી , અદ્યતન -પુરાતન , અર્વાચીન -પ્રાચીન , કૃતજ્ઞ -કૃતઘ્ન , છડેચોક -છાનુંમાનું , સંયોગ -વિયોગ , આધીન -પરાધીન , આઘાત-પ્રત્યાઘાત
સમાનાર્થી શબ્દો
સુરજ,સૂર્ય ,ભાનુ ,ભાણ , ભાસ્કર ,રવિ , આદિત્ય ,સવિત ,ખગ:, પુષા ,દિવાકર ,વિરંચી કિરીટ પ્રસૂન
વાણી , વાક , વાચા ,ભાષા , ગીરા
પ્રયાણ , ગમન ,ગતિ ,ચાલન, પ્રસ્થાન ,
સ્મૃતિ , યાદ , સ્મરણ ,
હાથ, હસ્ત , કર ,
આંખ , નયન ,નેણ ,ચક્ષુ ,દ્રગ અક્ષ
રસોડાની વસ્તુઓ
ગેસ (ચૂલો, સગડી, સ્ટવ )માચીસ, લોઢી (તવો),તપેલી,કડાઈ ,છીબું, થાળી ,વાટકી ,છાલિયું ,સાણસી ,ચીપિયો ,કડછી ,ઝારી, તવેથો ,ચમચો ,ચમચી ,તાંસળું ,કથરોટ ,માટલું ,ડોયો બુઝારું ,ગરમુ ,,મસાલાનો ડબ્બો ,ઘી, તેલ, ઓરસિયો વેલણ ,છરી ,ગરણી ,ચારણી ,ખાંડણી દસ્તો ,ડબ્બાઓ, બરણીઓ , અભેરાઈ ,
આધુનિક વસ્તુઓ
કપરકાબી ,મગ, ટી ટ્રે ,માઇક્રોવેવ,ઓવન, મિક્સર, ટોસ્ટર ,બટરનાઈફ ,ડાઇનિંગ ટેબલ,ડીશ વોશર , ફ્રિજ ,ટેબલમેટ , કોસ્ટર, કીટલી , કાંટા
છેલા અક્ષરવાળા શબ્દો
ણ
રક્ષણ, સદ્દગુણ , ભાષણ ,સગુણ, નિર્ગુણ, દુર્ગુણ , ગૂંથણ , સોહાગણ , શરણ , ક્ષણ , શણ ,પ્રયાણ , ગ્રહણ ,મરણ ,પરણ ,સ્મરણ , વિસ્મરણ ,ધારણ , ધરણ , ભરણ-પોષણ , કુપોષણ, કારણ ,જાગરણ ,મારણ ,રમણ , ભ્રમણ ,તોરણ ,જમણ , રણ , ગણ , ઉપકરણ , અંત:કરણ , રાવણ , વિભીષ ણ , ચારણ ,માગણ ,નાગણ ,ભૂષણ , ટેકણ , મૂંઝવણ , ભારણ ,
ળ
હળ ,કમળ , દળ ,થળ , સ્થળ , ફળ ,નળ , સાંકળ , ભાળ, ગાળ , ફાળ ,સુમેળ , મેળ , નિષ્ફ્ળ , સફળ ,દુ ષ્કાળ , ત્રિકાળ , મહાકાળ , ઝળહળ , જળ , દેવળ , કેરળ , સંચળ ,બાવળ જાયફળ , જામફળ ,સીતાફળ ,રામફળ , ખળખળ,કળ , બળ , ખગોળ , ભૂગોળ ,ગોળ ,વાળ, સેવાળ , ઢાળ ,સંભાળ ,મળ ,અકાળ ,
જન
જન , વ્રજજન , ગોપીજન , મહાજન , હરિજન , રાજન , વજન , ભજન , સ્વજન , ગુણીજન, ,ખંજન , ગુંજન , સાજન , પ્રિયજન,
રસ
સરસ , સારસ , નિરસ , વારસ , ગોરસ , કોરસ , આરસ ફારસ , પોરસ , ચોરસ , બારસ , વરસ , નવરસ ,
વાસ
પ્રવાસ, નિવાસ , સુવાસ , વનવાસ , સ્વર્ગ વાસ , ઉપવાસ , કારાવાસ ,
લય
કાર્યાલય , મહાલય , આલય , પુસ્તકાલય , સંગ્રહાલય ,પ્રલય , વિલય ,
ત્તમ
સર્વોત્તમ , નરોત્તમ , પુરુષોત્તમ ,ઉત્તમોત્તમ ,
મતિ
સુમતિ , કુમતિ , અનુમતિ , સન્મતિ ,સંમતિ ,દુર્મતિ ,
ગટ
પ્રગટ , ફોગટ , મુગટ , ગટાગટ ,