-----મારાં રુદિયામાં આવ્યાં હરિ ,મારાં નયનોમાં વસિયા હરિ ,
-----મારી ધડકનમાં ધબકે હરિ ,મારી વાણીમાં વહેતા હરિ.
-----મારાં શ્વાસોમાં શ્વસે હરિ ,મારાં હાસ્યમાં હસતાં હરિ ,
-----હરિ હરિ રટતાં ,ભેટે જો હરિ ,મારા જીવનની એ જ આશ, ખરી !
-----હરિ હરિ હરિ હરિ, હરિ હરિ હરિ હરિ.
27\1\2020
8.20એ. એમ.
No comments:
Post a Comment