-----મારાં સપનામાં આવે હરિ તો શમણે તો ઝાંખી કરું !
-----કર્યાં ધ્યાન કે ધારણા નથી ,કર્યાં નામરૂપ ધ્વનિ નથી ,
-----છતાં આશ આ હૈયે ભરી ,કે શ્યામ ! શમણામાં ઝાંખી કરું !
-----શ્રદ્ધાછે, પ્રેમની ટમટમતી જ્યોત,તને ખેંચી લાવશે ખરી ,
-----હું તો મીણની જેમ પીગળતી ગઈ ,તો યે આશ છે ,કે ઝાંખી કરું ! !
29\1\2020
4.00.એ.એમ
No comments:
Post a Comment