અ -----રાત પૂરી માર્યાં હલેસાં ,નાવ તો ના પાર પહોંચી !
---------રે ! જીવ ! તારાં શાં ઉધામા ? કે ચેતના તવ નવ ચેતી ? !
---------ડૂબ્યો સુખ-શૈયાના નશા માં ,છોડી ના ઘાટેથી દોરી ? !
---------બંધાયો તું ,આ પાર ગાંઠમાં ,પામે શ્યામ, જો તું શકે તોડી। ! !
25\1\2020
4.50. એ. એમ.
બ -----તારો પારસમણિ તો બંધાયો ચીંથરે ,
---------પડ્યો, તારી લોખંડી કાયાને પીંજરે ;
---------ફેંક ઉડાડી ચીંથરાને ,છોડી મોહ -માયાને ,
---------પામી જઈશ જગદાધરને ,ચીંથરે વીંટયા એ રતનને ! ! !
25\1\2020
11.15. એ.એમ.
No comments:
Post a Comment