નભના સૂરજને નિજમાં સમાવ્યો ,
પાંદે પાંદે એનો પ્રકાશ સ્વીકાર્યો ;
ધરતીના જલમાં મૂક્યો પડછાયો,
ને , નીરસમુહને ય, એ રુપે સજાવ્યો !
16\9\2021
11.53 એ.એમ .
घनघोर घटा मस्त छाई है ,बरसाती मौसम आई है
पेड़ों पे नमीं झूमती है ,नदी कलकल निनादी बहती है;
अकेले घर में रौशनी फैली है , आज फिर दर्दभरी तन्हाई है !
४\९\२०२१
12. ७.पि.एम्.
No comments:
Post a Comment