-----ક્ષર અક્ષરનાં ભેદ જાણવા જન્મો ના જન્મો લાગે !
-----પ્રેમને પંપાળવા તો પલકભર માત્ર લાગે !
-----હરિ હાથ આવ્યો છે ,હૈયામાં સમાવી રાખો ;
-----એ માખણચોરને સરકી જતાં ,નિમિષ માત્ર લાગે !
-----"બેલા" સ્નેહની સુગંધી સાંકળથી જકડી ;
----- એ છલિયાને છલાંગ થી છટકી છુપાતાં સમય નહીં લાગે ! ! !
13\7\2020
5.15. પી.એમ.
No comments:
Post a Comment