-----કેટલાં વ્હાણાં વાયાં ને કેટલી રાત્યું વીતી !
-----કેવી ફસાણી ? ! જિન્દગીની આ તે કેવી રીતી ? !
-----શ્યામસુંદર ! અટવાણી હું તો ,લાગે મુજને ભીતી ,
-----કર્મધર્મની લ્હાયમાં વિસરી તારી પ્રીતિ ? !
-----વલખનાં વલોણાનાં ઘમકારે , રહું હું વલોવાતી ,
-----ઝંઝાવાતી ઝોલે જોને ,"બેલા " કેવી ઝંઝોડાતી ! ! !
26\6\2020
6.00 પી.એમ.
No comments:
Post a Comment