Pages

પ્રસ્થાન

 

પ્રસ્થાન તો સૌનુ ,એક જ રીતે,

કેડી કેવી કોતરી,મળે વાટ,તે રીતે;

અંતે તો સમાવાનુ, નદીના નીરની રીતે,

સાગર સમાવી લે સ્વ-રૂપને, પ્રેમ સભર રીતે.!

બેલા 26 મે 2021 --- 4.10.પી.એમ.

No comments:

Post a Comment