-----વાયુના ઝોંકારે ઝોંકારે ,શાખાના હિલ્લોરે હિલ્લોરે ,
-----મન મારું હરિ હરિ બોલે રે બોલે રે।
-----આનંદે પંખીઓ ગગને રે ,ઊડી ઊડી ઝૂમે ઝૂમે રે ,
-----મન મારું હરિ હરિ ગાયે રે।
-----પંખીના કિલકારે કિલકારે , ફૂલડાંની ફોરમે ફોરમે ,
-----મન મારું હરિ હરિ રટે રટે રે।
7\6\2020
6.30.પી.એમ.
No comments:
Post a Comment