સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
એક ચતુષ્પદી
-----આકંઠ તુજ ગાન ગાયું ,સુ-કંઠ સ્વરે ,
-----હજી સુધી હું છું અધીર ,ઉત્કંઠિત નયને !
-----તુજ નયનપથગામી , ઉદ્દગ્રીવ ડોકે ,
-----હે જગન્નાથ ! વિનવું તુજને નમ્ર યાચીકે !
10\4\2020
1.20. પી.એમ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment