Pages

લાગણીઓ



આ લાગણીઓને ક્યાં જઈ ને બાંધુ?
ઉછળતા ઊર્મિ તરંગોને ક્યાં લઈ સમાવું?
જીવન સાગરમાં ડોલતી નાવને ક્યા લંગરથી લાંગું?
શામળા ! હવે તો તારાં હલેસા ને પતવાર માંગું.
લાગણી ને ઊર્મિના ફડફડતા શઢને તારે કુવાથંભે બાંધુ.
ક્યારે આવે તું બેલી થઈ ને તારવા, આ "બેલા"નું નાવડું?

બેલા - એપ્રિલ - 2026

No comments:

Post a Comment