-----અતિ આનંદ આનંદ હ્ર્દયે
-----નિત આનંદી ભોર અને
-----નિત રજની આનંદી સ્મરણે ;
-----શ્વસુ આનંદે,પલકું આનંદે
-----પળ પળ વીતે આનંદી રમણે ;
-----જગ ઘેલું ,! ઘેલાં ગણે અમને !
----- કિન્તુ
-----તુજ ખુશ્બુ ભર્યો અનિલ મહેકાવે, બહેકાવે અમને ! !
બેલા 28 નવેમ્બર 8.30.એ.એમ.
યુ.એસ.એ.
No comments:
Post a Comment