હે પ્રિય સખે , ચલ દિયે હો જિસ પથ પે ,
ઉજલા હી ઉજલા હો , ઉસ અન જાન પથ પે ;
પહુંચો શિવધામ આરામ સે ,ઉસ પથ સે ,
હો જાઓ પરમાનંદસ્થિત, ઔર
પાઓ મુક્તિ , જીવન-મૃત્યુ પથ સે .
પ્રિયે , સાથ છોડી, હાથ છોડી, કર્યું જ પ્રયાણ ?
આ હૈયું અને ઘરબાર સૌ થયા હા ! પ્હાણ ?!
ગયું ,'નલિની નલિની 'તણા ટહુકાનું ગાન?
ગઈ એ સુખમય, વત્સલ ક્ષણોની લ્હાણ ?
ભલે , પ્રિય, સિધાવો, હો શાંતિમય તવ પ્રયાણ ,
અને વસો, જ્યાં છે ,અજરઅમર શિવધામ.
ઐક્ય એ જીવશિવનું કરે તવ કલ્યાણ,
એ ભાવાંજલિ અર્પે અંતરના આ ઉદગાર !
5/8/2024
8.25 એ એમ
No comments:
Post a Comment