પ્રભુ સાથે સીવી લેવી છે,આ જિન્દગાની,
ભલેને લાગે,ભવોભવની આવાગમની !સોયમા દોર પરોવવી છે, છુછા વિનાની;
અને,પૂરવી છે ,ખાલી જગ્યા બોબિનની !
વિતૃષ્ણ બની, છોડી, લાહ્ય,મૃગતૃષ્ણાની;
કરુ સેવા,મનમા બેસાડી છબી શ્યામની,
તવ,ક્વચિત સીવી શકુ ચાદર,હરિ-મિલનની ?!
"બેલા " પીશે ,રસધાર ,અમી-માધુર્યની;
કરશે બેડો પાર, સૂણી ધૂન બ્રહ્મનાદની ! ! !
18 માર્ચ 2021
11.25.એ.એમ.